પંચાયત વિભાગ
ભેસાણ તાલુકા પંચાયત
જૂનાગઢ જિલ્લા પંચાયત - ગુજરાત સરકાર

Pramukh-visheશ્રીમતિ શોભનાબેન એમ. સતાસીયા
પ્રમુખશ્રી તાલુકા પંચાયત, ભેસાણ
tdo-visheએ.એમ.પ્રજાપતિ (I.C.)
તાલુકા વિકાસ અધિકારી, ભેસાણ

અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration​
Procees flow, checklist, timeline Property Tax Registration

ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગજૂનાગઢ જીલ્લોભેસાણ તાલુકા પંચાયત

તાલુકા વિષે


ભેસાણ
ગ્રામ પંચાયત ૪૪
ગામડાઓ ૪૪
વસ્‍તી ૭૩૭૩૭

આ તાલુકો ૨૧.૪ ઉતર અક્ષાંશ અને ૭૦.૫૫ પુર્વ રેખાંશ વૃત પર આવેલ છે. આ તાલુકા નો વિસ્‍તાર ૪૩૮.૦૬ ચો.કી.મી નો છે. આ તાલુકામાં કુલ વસ્‍તિ ૭૩૭૩૭ ની છે. આ તાલુકામાં દર હજાર પુરુષો એ સ્‍ત્રીઓનું પ્રમાણ ૯૯૮ છે. અનુજાતીની સંખ્‍યા ૬૨ ની છે . જયારે અનુ જનજાતી ની સંખ્‍યા ૫૪૯ છે. તે જિલ્‍લામાં પ્રથમ ક્રમાંકે છે.

વસ્‍તી નીં ગીચતા દર ચો.કી.મી.દીઠ ૧૬૮ છે. વસ્‍તીવાળા ૪૪અને ઉજજડ ર ગામો આવેલા છે. આ તાલુકાનું જિલ્‍લા મથકે થી અંતર ૩૪ કી.મી. નું છે. આ તાલુકાના સાંકરોળા ગામે સાંકળેશ્‍વર મહાદેવ નું જુનુ મંદીર આવેલું છે. આ ગામ પાસે ડુંગરની ખીણ માં સુંદર મજાનો ડેમ આવેલો છે. તે ઇ.સ. ૧૪૦૦ માં બંધાયેલ છે.  

વધારે...