પંચાયત વિભાગ

તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.વી.માણીયા ઇ.ચા.
તાલુકા વિકાસ અધિકારી, કેશોદ
શ્રીમતિ શીલ્‍પાબા જયદીપસિંહ સોલંકીશ્રીમતિ શીલ્‍પાબા જયદીપસિંહ સોલંકી
પ્રમુખશ્રી તાલુકા પંચાયત,
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration​
Procees flow, checklist, timeline Property Tax Registration​

ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગજૂનાગઢ જીલ્લોકેશોદ તાલુકા પંચાયત

તાલુકા વિષે


કેશોદ
ગ્રામ પંચાયત
ગામડાઓ પ૩
વસ્‍તી ૧૭૬૦૯૯

કેશોદ તાલુકાના તજજ્ઞોના મતાનુસાર કેશોદ શહેરથી ૩ કી.મી. દુર તોરણીયા સ્‍થળ આવેલુ છે.જયાં શ્રી હનુમાનજીનું પૌરાણી્નિક મંદીર આવેલુ છે.તે જગ્‍યાએ થી નાની નદી ૫સાર થાય છે.જયાં આ૫ણાં ઘામીર્ક ગ્રંથ મહાભારતની એ ક ઘટના અનુસાર પાંડવોના ૫રીભ્રમણ દરમ્‍યાન દો૫દીજીએ લીઘેલી પંતીજ્ઞા છોડવા આ જગ્‍યાએ તેમણે પોતાના કેસ(વાળ) ઘોયેલા જે ઘટનાને અનુલક્ષીને આ વિસ્‍તાર કેશ ઉદક તરીકે અળખાતો ૫રંતુ સમય જતા આ શબ્‍દ અ૫ભ્રંશ થઇ અને કેશોદ તરીકે ઓળખાતુ થયુ. આમ આ તાલુકાના નામ પાછળ એ ક ઐતહાસીક કથા રહેલી છે.

વધારે...