પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેજોવાલાયક સ્‍થળોહોલિડેકેમ્પ(ચોરવાડ)

હોલિડેકેમ્પ(ચોરવાડ)

ભવાની માતાજીનું પૌરાણિક મંદીર છે.જે દરિયા કિનારે આવેલ સુંદર મંદીર છે.જ્યાં દરવર્ષે ત્રણ દિવસનો મેળો ભરાય છે.દરિયા કાંઠે હોલિડેકેમ્પ નામનુ ફરવા લાયક સ્થળ છે. જ્યાં નવાબી કાળ વખતનો હવા ખાવાનો મહેલ આવેલ છે.જ્યાં સંખ્યાબંધ સહેલાણીઓ મુલાકાતે આવે છે.