પંચાયત વિભાગ
માણાવદર તાલુકા પંચાયત
જૂનાગઢ જિલ્લા પંચાયત - ગુજરાત સરકાર

શ્રીમતિ દક્ષાબેન વરજાંગભાઇ ઝાલા શ્રીમતિ દક્ષાબેન વરજાંગભાઇ ઝાલા
પ્રમુખશ્રી તાલુકા પંચાયત,
tdoશ્રી એ. એમ. પંડયા તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration​
Procees flow, checklist, timeline Property Tax Registration​

ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગજૂનાગઢ જીલ્લોમાણાવદર તાલુકા પંચાયત

તાલુકા વિષે


માણાવદર
ગ્રામ પંચાયત
ગામડાઓ પપ
વસ્‍તી ૧ર૭પ૧૬

આ તાલુકાએ પપ ગામ પંચાયત વિસ્‍તાર મળી કુલ –પપ ગામોનો અને જુનાગઢ જિલ્‍લાના દક્ષીણ તરફ અને જુનાગઢથી પોરબંદર તરફના હાઇવે રસ્‍તા ઉપર આ તાલુકો આવેલો છે. અહિના મુખ્‍યત્‍વે પાકમાં ઘઉ’, કપાસ, મગફળી, જીરુ અને ગૌણ પાકો એરંડા,બાજરી જેવા પાકો લેવામાં આવે છે. આ તાલુકાની જમીન કાળી અને સારી છે.  આ તાલુકાનાં ૭૦ ટકા મુખ્‍ય વ્‍યવસાય ખેતી પુવ સમયમાં માણાવદર કમાલુદિનખાન રાજાનો તાલુકો છે.
વધારે...