પંચાયત વિભાગ
માંગરોળ તાલુકા પંચાયત
જૂનાગઢ જિલ્લા પંચાયત - ગુજરાત સરકાર

શ્રી ખીમાભાઇ નથુભાઇ પરમારશ્રી ખીમાભાઇ નથુભાઇ પરમાર
પ્રમુખશ્રી તાલુકા પંચાયત,
tdoશ્રી એચ. કે. આચાર્ય
તાલુકા વિકાસ અધિકારી, માંગરોળ
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration​
Procees flow, checklist, timeline Property Tax Registration​

ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગજૂનાગઢ જીલ્લોમાંગરોળ તાલુકા પંચાયત

તાલુકા વિષે


માંગરોળ
ગ્રામ પંચાયત
ગામડાઓ
વસ્‍તી

મોનોગ્લોસોન... મંગલપુર... મંગલઉર... માંગલોર... માંગરોળ... આજનું માંગરોળ એટલે મંગલપુર માંથી મંગલઉર તેમાંથી માંગલોર અને તેમાંથી માંગરોળ થયું હોય એમ મનાય છે. માંગરોળમાં રાજમહેલ પાસેના કોટના ઉત્તર દરવાજાની બહાર સોએક ફુટ ઉપર મંગળાજમાતાનું મંદિર છે. મંગળાજમાતાના નામ ઉપરથી મંગલપુર નામ પડ્યું હોય એમ માનવામાં આવે છે. માંગરોળને લીલું નાઘેર પણ કહેવામાં આવતું હતું. આ ભૂમિ નંદનવનની છે. માંગરોળની કેસર કેરી આખા સૌરાષ્ટ્રમાં વખાણાતી. તો માંગરોળના લીલા નાળિયેર પાણી આજેય લોકો હોશેં હોશેં પીએ છે.....
વધારે...