પંચાયત વિભાગ
તાલાલા તાલુકા પંચાયત
જૂનાગઢ જિલ્લા પંચાયત - ગુજરાત સરકાર

તાલુકા વિકાસ અધિકારીશ્રી શ્રી બી.એચ.મકવાણા (ઇ.ચા.)
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર

ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગજૂનાગઢ જીલ્લોતલાલા તાલુકા પંચાયત

તાલુકા વિષે


તાલાલા
ગ્રામ પંચાયત
ગામડાઓ
વસ્‍તી

તાલાલા તાલુકો ત્રણ બાબત માટે પ્રખ્‍યાત છે.
(૧) કેસર કેરી, જેનો સ્‍વાદ માટે જગ મશહુર છે.
(ર) સાસણ (ગીર) ના જંગલ જે એશિયાના સાવજની ડણકથી શોભાયમાન છે.
(૩) દક્ષીણ આફિકાના સીદી બાદશાહની વસ્‍તી તાલાલા તાલુકા સિવાય અન્‍ય જગ્‍યાએ કયાંય જોવા મળતી નથી. તાલાલા તાલુકો ૪૭ ગામ પંચાયત વિસ્‍તાર મળી કુલ –૪૭ ગામોનો અને જુનાગઢ જિલ્‍લાના દક્ષીણ તરફ અને જુનાગઢ થી વેરાવળ તરફના હાઇવે રસ્‍તા ઉપર આ તાલુકો આવેલો છે. અહિના મુખ્‍યત્‍વે પાકમા’ ઘઉ’, કપાસ, મગફળી,કેરી,શેરડી અને ગૌણ પાકો એર’ડા,બાજરી જેવા પાકો લેવામા’ આવે છે.
વધારે...