પંચાયત વિભાગ
ઉના તાલુકા પંચાયત
જૂનાગઢ જિલ્લા પંચાયત - ગુજરાત સરકાર

તાલુકા વિકાસ અધિકારીશ્રી
શ્રી એ.વાય.વ્યાસ
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર

ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો

 

પંચાયત વિભાગજૂનાગઢ જીલ્લોઉના તાલુકા પંચાયત

તાલુકા વિષે


ઉના
ગ્રામ પંચાયત
ગામડાઓ ૧૩૨
વસ્‍તી ૩૩૦૩૦૮
તાલુકામાં આવેલ ઘા‍મિઁક સ્‍થળો જેવા દ્રોણ છે. જયા મહાદેવના લીગ 5ર સતત જલાઘારા વહે છે. નજીકમાં દેલવાડા ગામે શ્‍યમકુડ તેમજ ગૃપ્‍ત પ્રયાગની જગ્‍યા આવેલ છે. તેમજ જુના મસ્‍જીદ ઉપર ઢળતા મીનારાને હલાવતા બીજો મીનારો પણ ઝુલવા લાગે છે. તાલુકા મથકે થી ૧૨ કી.મી. એ જામવાળા ગામ આવેલ છે. ત્‍યાં જમદગિન ઋ‍ષીનો આશ્રમ તથા સીંગવડા નદી છે. તાલુકા મથકે થી 30 કી.મી. અંતરે તલુશીશ્‍યામ આવેલ છે. ‍

વધારે...