પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેસામાન્‍ય રુપરેખા

સામાન્‍ય રુપરેખા

 
તાલુકો તાલુકા પચાયત સેવા સદન,ઉના
કુલ ગામોની સંખ્‍યા ૧૩૨
શહેરોની સંખ્‍યા તથા નામ ૧ ઉના
વસ્‍તી કુલ ૩૩૦૩૦૮  પુરુષ ૧૬૭૩૦૩ સ્‍ત્રી ૧૬૩૫૦૬
અક્ષરજ્ઞાન કુલ ૧૪૯૮૨૦
રેલ્‍વે કિ.મી.૦ કિ.મી.
રસ્‍તા કાચા
નદીઓ મછુન્‍દી,રાવલ,રુપેણ,ચાશી અને માલણ
પવર્તો શાણાવાંકીયા ડુંગર
વરસાદ ૧૨૫૦ મી.મી.
હવામાન સુકુ,ભેજવાળુ
પાક ઘઉ’, કપાસ, મગફળી,બાજરો,શેરડી
પ્રાણી ગાય,ભેસ’,બળદ,બકરા
પહેરવેશ પેન્‍ટ, શટ, સ્‍ત્રીઓ - સાડી
વિસ્‍તાર ભૌગોલીક વિસ્‍તાર ૨૧.૧૦ ઉતર અને પૂવઁ૭૧.૧૫
ખેતીની જમીન ૭૨૭૮૫હે.
સિંચાઇ વિસ્‍તાર ૯૨૫૦ હે.
ઉધોગ -
પાવર સ્‍ટેશન – સબ સ્‍ટેશન પાવર સ્‍ટેશન ૦૧
સબ સ્‍ટેશન ૦૧
ભૌગોલીક સ્‍થાન ઉતર અક્ષાંશ ૨૧.૧૦ પુવ રેખાંશ ૭૧.૧૫