પંચાયત વિભાગ
વિસાવદર તાલુકા પંચાયત
જૂનાગઢ જિલ્લા પંચાયત- ગુજરાત સરકાર

શ્રીમતિ લીનાબેન વિપુલકુમાર કાવાણી શ્રીમતિ લીનાબેન વિપુલકુમાર કાવાણી પ્રમુખશ્રી, તાલુકા પંચાયત
TDOડો.અરવિંદકુમાર મણીલાલ પ્રજાપતિ
તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત કચેરી, વિસાવદર
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration​
Procees flow, checklist, timeline Property Tax Registration​

ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગજૂનાગઢ જીલ્લોવિસાવદર તાલુકા પંચાયત

તાલુકા વિષે


વિસાવદર
ગ્રામ પંચાયત૭૪
ગામડાઓ ૭૪
વસ્‍તી૧૧૧૯૮૬

આ તાલુકાએ ૭૭ ગામ પ’ચાયત વિસ્‍તાર મળી કુલ –૭૭ ગામોનો અને જુનાગઢ જિલ્‍લાની અગ્નિદિશા તરફ અને જુનાગઢ થી ભાવનગર તરફના હાઇવે રસ્‍તા ઉપર ૨૧-૧૮ ઉત્તર અક્ષાંશ અને ૭૦-૩પ પૂવ રેખાંશ ઉપર આ તાલુકો આવેલો છે. અહિના મુખ્‍યત્‍વે પાકમા’ ઘઉ’, કપાસ, મગફળી, જીરુ અને ગૌણ પાકો એર’ડા,બાજરી જેવા પાકો લેવામા’ આવે છે. આ તાલુકાની જમીન કાળી અને સારી છે. આ તાલુકાના’ ૭૦ ટકા મુખ્‍ય વ્‍યવસાય ખેતી અને ગિરના નેશ વિસ્તારમાં માલધારી લોકોનો પશુપાલનનો વ્યવસાય કરે છે.
વધારે...