પંચાયત વિભાગ
જિલ્લા પંચાયત જૂનાગઢના કાર્યક્ષેત્ર હેઠળ પંચાયત શાખા કાર્યરત છે. જેના નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરિકે શ્રી.જી.એસ.નાયક ફરજ બજાવે છે. પંચાયત શાખા ધ્વારા
  1. તલાટી કમ મંત્રીશ્રીઓના મહેકમની તમામ પ્રકારની કામગીરી કરવામાં આવે છે.
     
  2. ગ્રામ પંચાયતના/તાલુકા પંચાયતના તથા જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓની ગુજરાત પંચાયત અધિનીયમ ૧૯૯૩ મુજબની જોગવાઇઓ અન્વયે ની કામગીરી કરવામાં આવે છે.
  3. જિલ્લા પંચાયતની સામન્ય સભા તથા કારોબારી સભાની મીટીંગો અંગેની કાર્યવાહી કરવામા આવે છે.