મુખપૃષ્ઠજિલ્લા વિષેજિલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

જિલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

જૂનાગઢ જિલ્લાનું અસ્તિત્વ તા.૧૯-૪-૧૯૪૯ થી જૂનાગઢ તેમજ આજુબાજુના અન્ય દેશી રજવાડાના વિલીનીકરણથી થયું છે. આ રજવાડાઓમાં જૂનાગઢ, માણાવદર, માંગરોળ, બાંટવા, સરદારગઢ અને પોરબંદર મુખ્ય હતાં.

તાજેતરમા પોરબંદર જિલ્લો તથા ગીર સોમનાથ જિલ્લો અસ્તિત્વમાં આવતાં હવે નવરચિત જૂનાગઢ જિલ્લાનો વિસ્તાર ૫૦૨૭.૬૦ ચો. કિ.મી. થાય છે. આ જિલ્લાના પુર્વે અમરેલી, ઉતરે રાજકોટ, પોરબંદર જિલ્લાથી કરાયેલ છે. દક્ષિણ તથા પશ્ચિમે અરબી સમુદ્રથી કરાયેલ છે. આ જિલ્લો નૈસર્ગિક સમૃધ્ધિમાં મોખરે છે. ગીરના જંગલો ડુંગરાળ પ્રદેશ અને વિસ્તાર મેદાનો અને તેમા થઇને વહેતી નદીઓ, ઝરણાઓથી શોભતો આ જિલ્લો તેના વનરાજસિંહો માટે વિશ્વ વિખ્યાત છે. પરદેશી પ્રવાસીઓનું અનોખું આકર્ષણ રહેલ છે.

અ.નં. વિગત આંકડાકીય માહિતી
જિલ્‍લાનું ભૌગોલિક સ્‍થાન ૨૧.૬૮ ઉતર અક્ષાંશ થી ૨૧.૧૫ દક્ષીણ અક્ષાંશ તથા ૬૯.૯૫ પચ્ચીમ થી ૭૦.૯૧ પૂર્વ રેખાંશ
કુલ ક્ષેત્રફળ/ વિસ્તાર ૫૦૨૭.૬૦ ચો. કી.મી
આબોહવા દરિયા કાંઠે ભેજવાળી તથા અન્‍ય સુકી, ગરમ
જમીન કાળી, ગોરાળુ, ચૂનાના પથ્‍થરવાળી, ખારાશવાળી
નદીઓ ઓઝત, મઘુવંતી વગેરે
પાક મગફળી, એંરડા, જુવાર, બાજરી, કપાસ, શેરડી, ઘંઉ, શીંગોડા, જીરૂ વગેરે
કુલ તાલુકા ૦૯
કુલ ગામ ૫૩૬
ગ્રામપંચાયતની સંખ્‍યા ૪૯૧
૧૦ મહાનગરપાલીકા ૦૧
૧૧ નગરપાલીકા ૦૭
૧૨કુલ વસ્તી ૧૫૨૭૩૨૯, પુરુષો - ૭૮૫૨૭૪, સ્ત્રીઓ - ૭૪૨૦૫૫
 ગ્રામ્ય વસ્તી ૯૬૪૯૫૦, પુરુષો - ૪૯૬૯૯૨, સ્ત્રીઓ - ૪૬૭૯૫૮
 શહેર વસ્તી ૫૬૨૩૯૭, પુરુષો - ૨૮૮૨૮૨, સ્ત્રીઓ - ૨૭૪૦૯૭
૧૩વસ્તી ગીચતા દર ચો. કિ. મી. દીઠ ૨૦૪
૧૪જાતિ પ્રમાણ (દર ૧૦૦૦ પુરુષોએ સ્ત્રીઓ) કુલ - ૯૪૫,ગ્રામ્ય - ૯૪૨,શહેર-૯૫૧
૧૫અનુસુચિત જાતિની વસ્તી ૧૫૧૯૦૯, પુરુષો - ૭૮૩૫૮, સ્ત્રીઓ - ૭૩૫૫૧
 ગ્રામ્ય વસ્તી ૧૧૦૬૧૦
 શહેર વસ્તી૪૧૨૯૯
૧૬અનુસુચિત જનજાતિની વસ્તી ૩૮૪૭૪, પુરુષો - ૧૯૭૮૧, સ્ત્રીઓ - ૧૮૬૯૩
 ગ્રામ્ય વસ્તી ૨૬૩૬૨
 શહેર વસ્તી૧૨૧૧૨
૧૭બાળ જાતિ પ્રમાણ(દર ૧૦૦૦ પુરુષોએ સ્ત્રીઓ) કુલ - ૮૮૬,ગ્રામ્ય - ૮૮૮,શહેર- ૮૮૩
૧૮સાક્ષર વસ્તી ૧૦૭૬૦૬૩, પુરુષો - ૬૦૪૫૮૬, સ્ત્રીઓ - ૪૭૧૪૭૭
 ગ્રામિણ૬૪૭૭૯૩, પુરુષો - ૩૭૧૫૧૮, સ્ત્રીઓ - ૨૭૬૨૭૫
 શહેર૪૨૮૨૭૦, પુરુષો - ૨૩૩૦૬૮, સ્ત્રીઓ - ૧૯૫૨૦૨
૧૮.૧અનુસુચિત જાતિ સાક્ષર વસ્તી ૧૦૨૫૪૮, પુરુષો - ૬૧૨૩૪, સ્ત્રીઓ - ૪૩૭૦૮
 ગ્રામિણ૭૨૨૯૩
 શહેર ૩૦૨૫૫
૧૮.૨અનુ.જન.જાતિ સાક્ષર વસ્તી૨૧૯૬૫, પુરુષો - ૧૨૮૫૯, સ્ત્રીઓ - ૯૧૦૬
 ગ્રામિણ૧૪૧૭૪
 શહેર ૭૭૯૧
૧૮.૩સાક્ષરતા દર ૭૮.૫૫, પુરુષો - ૮૬.૧૫, સ્ત્રીઓ - ૯૦.૫૭
 સાક્ષરતા દર ગ્રામિણ૭૪.૯૬, પુરુષો - ૮૩.૭૫, સ્ત્રીઓ - ૬૫.૬૯
 સાક્ષરતા દર શહેર૮૪.૬૯, પુરુષો - ૯૦.૨૭, સ્ત્રીઓ - ૭૮.૮૬
૧૮.૪અનુ. જાતિ સાક્ષરતા દર૭૫.૯૫, પુરુષો - ૮૫.૨૩, સ્ત્રીઓ - ૬૬.૦૩
૧૮.૫અનુ.જનજાતિ સાક્ષરતા દર૬૯.૯૧, પુરુષો - ૭૭.૬૨, સ્ત્રીઓ - ૫૭.૭૨
૧૯કુલ કામદારો
(મુખ્ય અને સીમાંત)
પુરૂષો-૪૬૩૧૭૦, સ્ત્રીઓ - ૧૮૫૫૭૮
 ગ્રામિણ કામદારો ૪૬૧૩૧૯, પુરૂષો - ૩૦૩૬૮૪,સ્ત્રીઓ - ૧૫૭૬૩૫
 શહેરી કામદારો ૧૮૭૪૨૯, પુરૂષો - ૧૫૯૪૮૬,સ્ત્રીઓ - ૨૭૯૪૩
૧૯.૧મુખ્ય કામ કરનાર ૫૩૭૮૧૭
 કુલ વસ્તી સામે ટકાવારી ૩૫.૨૧
૧૯.૨સિમાન્ત કામ કરનાર ૧૧૦૯૩૧
 કુલ વસ્તી સામે ટકાવારી ૭.૨૬
૧૯.૩કામ નહી કરનાર ૮૯૮૫૮૧
 કુલ વસ્તી સામે ટકાવારી ૫૮.૮૩
૧૯.૪મુખ્ય અને સિમાંત કામ કરનારતે પૈકી ૬૪૮૭૪૮
 ખેડૂતો ૨૨૭૮૪૮
 ખેતમજૂરો ૧૮૧૫૨૫
 ગૃહઉધોગમાં કામ કરનારા ૫૪૫૪
 અન્ય કામકરનારા ૨૩૩૯૨૧
 200 થી ઓછીવસતિવાળા ગામો ૩૬
 તેની વસતિ ૧૯૯૧
 200 થી 499 વસતિવાળા ગામો ૩૨
 તેની વસતિ ૧૧૫૦૯
 500 થી 999 વસતિવાળા ગામો ૧૦૬
 તેની વસતિ ૮૪૧૯૭
 1000 થી 1999 વસતિવાળા ગામો ૨૦૨
 તેની વસતિ ૨૯૫૨૩૧
 2000 થી 4999 વસતિવાળા ગામો ૧૩૧
 તેની વસતિ ૩૬૭૮૯૭
 5000 થી 9999 વસતિવાળા ગામો ૨૫
 તેની વસતિ ૧૫૨૦૮૨
 10000 અને તેથી વધુ વસતિવાળા ગામો
 તેની વસતિ ૫૨૦૪૩
૨૦આરોગ્ય  
 સરકારી હોસ્પીસ્ટલ ૧૭
 સામુહિક આરોગ્ય કેન્દ્ર ૧૦
 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૩૮
 પેટા કેન્દ્રો ૨૩૭
૨૦.૧આયુર્વેદીક દવાખાના સરકારી૧૭
૨૦.૨હોમીયોપેથીક દવાખાના સરકારી
૨૧પ્રાથમિક શાળા કુલ ૧૨૪૪
 સરકારી૭૬૩
 ગ્રાન્ટેડ
 ખાનગી૪૫૫
 કેજીબીવી
 આશ્રમ શાળા ૧૩
 પ્રા.શા.માં શિક્ષકોની સંખ્યા૯૦૦૪
 પ્રા.શા.માં વિદ્યાર્થીની સંખ્યા૧૮૪૨૬૪
૨૧.૧માઘ્યમિક શાળા કુલ૨૨૩
 સરકારી
 અનુદાનિત૧૬૧
 ખાનગી૫૬
૨૧.૨ઉચ્ચતર માઘ્યમિક શાળા કુલ૨૧૩
 સરકારી ૧૪
 અનુદાનિત૮૭
 ખાનગી૧૧૨
 માઘ્યમિક શાળાના વિદ્યાર્થીની સંખ્યા૧૮૭૨૯
 ઉચ્ચતર માઘ્યમિક શાળાના વિદ્યાર્થીની સંખ્યા૬૮૧૧૩
 કુલ માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાના વિદ્યાર્થીની સંખ્યા ૮૬૮૪૨
૨૧.૩આઇ. ટી. આઇ સરકારી૧૦
 મંજુર થયેલ બેઠકો૪૨૪૮
 અન્ય
 મંજુર થયેલ બેઠકો ૨૩૨
 કુલ આઇ.ટી.આઇ. ૧૩
 કુલ મંજુર થયેલ બેઠકો૪૪૮૦
૨૨ખેતી -જમીનનો ઉપયોગ -
 કુલ વિસ્‍તાર ૪૯૪૫૩૬
 અહેવાલ હેઠળના વર્ષ માટે ૫૧૩૮૯૩
 જંગલ ૨૬૭૦૯
 બીનખેતી વિષયક ઉપયોગમાં લેવાયેલ જમીન ૧૭૨૦૯
 ઉજ્જડ અને ખેતી ન શકય તેવી જમીન ૭૧૮૭
 કાયમી ચરાણ અને અન્‍ય ચરાણની જમીન ૨૪૮૪૮
 ખેડવા લાયક પડતર જમીન ૩૩૨૬
 અન્‍ય પડતર જમીન
 ચાલુ પડતર જમીન ૩૯૫૩
 ચોખ્‍ખો વાવેતર વિસ્‍તાર ૩૩૩૦૨૭
 ખાધ પાક હેઠળનો વિસ્તાર ૧૬૩૮૫૫
 અખાધ પાક હેઠળનો વિસ્તાર ૩૩૦૬૮૧
 એકંદર વાવેતર વિસ્‍તાર ૪૯૪૫૩૬
૨૩પશુધન – 2012  
 ગાય ૨૨૫૨૯૨
 ભેંસ ૨૪૭૪૦૩
 ઘેટા ૨૧૬૮૦
 બકરા ૭૦૩૨૫
 અન્ય ૧૪૬૫
 કુલ પશુધન ૫૬૬૧૬૫
૨૪પશુ દવાખાના  
 પશુ ઈસ્‍પતાલ ૨૭
 પશુ દવાખાના
 મોબાઇલ (દવાખાનું)
 પ્રાથમિક પશુ સારવાર કેન્‍દ્ર ૧૧
૨૫સહકાર ક્ષેત્ર 
 સહકારી કો.ઓ.બેન્‍ક ૨૯
 જમીન વિકાસ બેન્‍ક
 બજાર સમિતિ નાં મુખ્ય યાર્ડ
 સહકારી મંડળીઓ ૧૫૪૫
૨૬બેન્‍ક  
 રાષ્ટ્રીય કૃત બેંકો ૧૩૩
 ખાનગી બેંકો ૧૭
૨૭પોલીસ વ્યવસ્થા  
 પોલીસ સ્‍ટેશન ૧૯
 આઉટ પોસ્‍ટ
૨૮અન્ય  
 જિલ્લા પંચાયતના સભ્‍યોની સંખ્‍યા ૩૦
 તાલુકા પંચાયતના સભ્‍યો ૧૫૮
 ગ્રામ પંચાયતના સભ્‍યો ૪૫૦૮
 વાજબી ભાવની દુકાનો ૪૭૮

છેલ્લા સુધારાની તારીખ : 24/6/2019

વપરાશકર્તાઓ : 663485