પંચાયત વિભાગ
મુખપૃષ્ઠજિલ્લા વિષેજિલ્લાની વસ્‍તી વિષયક માહિતી

જિલ્લાની વસ્‍તી વિષયક માહિતી

વસતિ ગણતરી-૨૦૧૧ અનુસાર જૂનાગઢ જિલ્લા્ની કૂલ વસતિ ૧૫૨૭૩૨૯ છે. જેમાં ૭૮૫૨૭૪ પુરૂષો તથા ૭૪૨૦૫૫ સ્ત્રીણઓ છે. અક્ષરજ્ઞાન ઘરાવતા લોકોની સંખ્યા૯ કૂલ ૧૦૭૬૦૬૩ છે. જેમાં ૬૦૪૫૮૬ પુરૂષો તથા ૪૭૧૪૭૭ સ્ત્રીતઓનો સમાવેશ થાય છે.
કૂલ ગ્રામ્ય વસતિ ૯૬૪૯૫૦ છે. જેમાં ૪૯૫૯૯૨ પુરૂષો તથા ૪૬૭૯૫૮ સ્ત્રી૪ઓ છે. જયારે શહેરી વસતિ ૫૬૨૩૭૯ છે તે પૈકી પુરૂષો ૨૮૮૨૮૨ અને સ્ત્રીતઓ ૨૭૪૦૯૭ છે.
જયારે જૂનાગઢ જિલ્લા૨ની અનુસુચિત જાતિની કૂલ વસતિ ૧૫૧૯૦૯ છે, તે પૈકી ગ્રામ્યા વસતિ ૧૧૦૬૧૦ છે અને શહેરી વસતિ ૪૧૨૯૯ છે.
જયારે જૂનાગઢ જિલ્લા૧ની અનુસુચિત જનજાતિની કૂલ વસતિ ૩૮૪૭૪ છે, તે પૈકી ગ્રામ્ય૯ વસતિ ૨૬૩૬૨ છે અને શહેરી વસતિ ૧૨૧૧૨ છે.

દશકાના વસતિ વઘારા દરની ૧૯૬૧ થી માહિતી પુરૂષ અને સ્‍ત્રીની નીચે મુજબ છે.

વર્ષપુરૂષોસ્‍ત્રીકુલ
૧૯૬૧૬૩૮૨૯૬૬૦૭૩૪૭૧૨૪૫૬૪૩
૧૯૭૧૮૫૫૬૭૧૮૦૧૦૦૬૧૬૫૬૬૭૭
૧૯૮૧૧૦૭૪૬૦૫૧૦૨૬૧૦૪૨૧૦૦૭૦૯
૧૯૯૧૧૨૨૨૨૬૨૧૧૭૨૫૯૭૨૩૯૪૮૫૯
૨૦૦૧૧૨૫૨૩૫૦૧૧૯૫૮૨૩૨૪૪૮૧૭૩ 
*(૧૪ તાલુકા)
૨૦૧૧૭૮૫૨૭૪૭૪૨૦૫૫૧૫૨૭૩૨૯ 
*(૯ તાલુકા)