પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલાની આંકડાકીય રૂપરેખા દર વર્ષે પ્રકાશિત કરવી.
જિલ્લાની સામાજીક આર્થીક સમીક્ષા દર વર્ષે પ્રકાશિત કરવી.
જિલ્લાનો વાર્ષિક વહિવટી અહેવાલ દર વર્ષે પ્રકાશિત કરવો.
જિલ્લા પંચાયત હેઠળની સરકારશ્રીની ૮૦ % નોર્મલ પ્લાન સ્કીમનો ત્રીમાસિક પ્રગતિ અહેવાલ તૈયાર કરવો.
વિલેજ પ્રોફાઇલ ઓનલાઇન કરવી.
આર્થિક મોજણી, પશુધન ગણતરી, ઇનપુટ સર્વે વગેરે હાથ ધરવા.
વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળની ગ્રાન્ટ ફાળવણીની કામગીરી.
પખવાડીક, છુટક - જથ્થાબંધ ભાવો એકત્રીત કરી ઓનલાઇન કરવા.
બિઝનેશ રજીસ્ટર તથા લોકલ બોડી એકાઉન્ટસ નિભાવવા.
પાક કાપણી અખતરાના સુપરવિઝન કરવા.
જિલ્લા આવકનાં અંદાજો તૈયાર કરવા.
વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળના કામોના વિનિયમન અહેવાલ તૈયાર કરવા.