પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍ય શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
 પ્રાથમીક આરોગ્ય લક્ષી સેવાઓ
 સ્વસ્છતા અને રોગચાળા નિયંત્રણ
 કુટુંબ કલ્યાણ તથા રસીકરણ સેવાઓ
 સગર્ભા માતાઓની તપાસ અને તેમને સલાહ
 ખાસ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ તથા પલ્સ પોલીયો રસીકરણ
 આયોડીન ની ઉણપ થી થતા રોગો નુ નિવારણ અને નિયત્રણ
 ફ્લોરોસિસ તથા ક્વોરીયાના પ્રદુષણ થી થતા રોગોનુ નિવારાણ અને નિયત્રણ
 જાહેર મેળામાં આરોગ્ય લક્ષી સેવાઓ અને સેનીટેશનની કામગીરી
 રાષ્ટીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ
 મેલેરીયા નિયત્રણ કાર્યક્રમ
 રાષ્ટીય રક્તપીત નિર્મુલન કાર્યક્રમ
 ઇ-મમતા દ્વારા મોનીટરીગ
 આઇ.એમ.એન.સી.આઇ. દ્વારા બાળ આરોગ્ય સંભાળ
 મમતા દિવસ તથા મમતા તરુણી દિવસ
 રાષ્ટીય સ્વાસ્થ્ય વિમા યોજના
 પી.એન.ડી.ટી એક્ટ અન્વયે કામગીરી
 જનની સુરક્ષા યોજના,ચિરંજીવી યોજના,બાલસખા યોજના,જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અને કસ્તુરબા પોષણ સહાય યોજના