પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓખેતી વાડીશાખાની કામગીરી

શાખાની કામગીરી

  જિલ્લાની ખેતી વિકાસને લગતી કામગીરી
  નવી ખેતી ૫ઘ્ઘ્તિઓ અને સંશોધનોની જાણકારી આ૫વી.
  કૃષિ વિસ્તરણ કામગીરી કરવી.
  ખાતેદાર ખેડુત અકસ્માત વિમા યોજનાની અમલવારી કરવી.
  કેન્દ્ર/રાજય પુરસ્કૃત કૃષિ સહાય યોજનાઓની અમલવારી કરવી.
  સુક્ષ્મ પીયત૫ઘ્ધતી અંગે ખેડુતોને માર્ગદર્શન આ૫વું.
  કુદરતી આ૫તિના સંજોગોમાં ખેડુતોને પેકેજની જોગવાઈ મુજબ સર્વે અરજીઓ મેળવવી, ચકાસણી કરવી અને સહાય ચુકવવી.