પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાશાખાની કામગીરી
આગળ જુઓ

શાખાની કામગીરી

શ્રી બી.જી.ઉપાધ્યાય નાયબ ચીટનીશ

૧ નાયબ ચીટનીશ ર સીની.કલાર્ક ૩ જુની.કલાર્ક ૪ વિ.અધિ.પંચાયત પ વિ.અધિ.સહકાર ૬ સર્કલ ઈન્સ્પેકટર ૭ ડ્રાઈવર અને પટાવાળાની શ્રેયાન યાદી તૈયાર કરવી.
તકેદારી આયોગ અંગે દરેક શાખામાંથી માહિતી મેળવી અને સંકલીત કરવા અંગે
જૂનાગઢ-પોરબંદર જિલ્લા વિભાજન અંગેની કામગીરી
રોજની ટપાલ જોવાની અને માર્કીંગ અંગેની કામગીરી
ઓડીટ અંગેની કામગીરી
ટેબલ નં.૮ નું સુપરવીઝન તથા ભરતી અંગે સુપરવીઝનની કામગીરી
ફોન રિસીવ કરવા તથા જવાબો આપવા
ટેબલ નં. ૪ તથા પ ના ટેબલનું વહીવટી સુપરવીઝન તથા તમામ ફાઈલો જોવાની તથા રીમાર્કસ વિગેરે આપવા અંગેની કામગીરી
કોર્ટ કેઈસ અંગેની તમામ કામગીરી
અન્ય શાખા ઘ્વારા આવતી ફાઈલોના રીમાર્કસ અંગેની કામગીરી
રોસ્ટરની કામગીરી
પગાર ધોરણો
આર.ઓ.પી.૧૯૯૮ જેમ કે નવા પગાર ધોરણોના પગાર ફીકસે હુકમોરીઅધિકારીઓના પ્રવાસ, ટી.એ.એડવાન્સ અંગેની કામગીરી
કોર્ટ કેઈસ અંગેની તમામ કામગીરી
અન્ય શાખા ઘ્વારા આવતી ફાઈલોના રીમાર્કસ અંગેની કામગીરી
રોસ્ટરની કામગીરી

ઉચ્ચતર પગાર ધોરણો

૯ વર્ષ, ૧ર વર્ષ અને ર૪ વર્ષે મળતા પ્રથમ દિ્રતીય ઉ.પ.ધો.ની મંજુરી અંગેના વહીવટીના તમામ સંવર્ગના હુકમો સહિતની કામગીરી

સ્થાવર જંગમ મિલ્કત

કર્મચારીઓના રજીસ્ટરો જંગમ મિલ્કત / સ્થાવર મિલ્કત
અધિકારીઓના સ્થાવર-જંગમ મિલ્કતની કામગીરી

પરીક્ષાઓ

સીની.કલાર્ક, નાયબ ચીટનીશ લાયકાત પરીક્ષાઓ
તા.વિ.અધિ.બઢતી લાયકાત પરીક્ષા અન્વયે
પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતેની ગુડગર્વ.મહેસુલી તાલીમ
જુની.કલાર્ક સંવર્ગની પુર્વ સેવા તાલીમ
વાયબ્રન્ટ હેઠળની કર્મયોગીથી માંડીને તમામ તાલીમ
કોમ્પ્યુટર અંગેની તાલીમ
વર્ગ-૧-ર ના અધિકારીઓને રાજય બહારની તાલીમ
વર્ગ-ર ના અધિકારીઓને પ્રોબેશન પિરીયર્ડ અને જોબકોર્ષ તાલીમ

એલાઉન્સ તથા પગાર ધોરણો

કેશ એલાઉન્સ
મેડીકલ એલાઉન્સ
ચાર્જ એલાઉન્સ
કન્વેયન્સ એલાઉન્સ
શાખાના કર્મચારીઓની તમામ પ્રકારની પેશગી
મહેકમ-મહેસુલ શાખાના કર્મચારીના જી.પી.એફ.ઉપાડ મંજુરીની કામગીરી
વર્ગ-૧-ર ના અધિકારીઓના જી.પી.એફ. ઉપાડ મંજુરી
એ.જી.કચેરી સાથે ખાતા ખોલાવવાથી માંડીને જી.પી.એફ.ને લગતો પત્ર વ્યવહાર
કર્મચારી-અધિકારી નિવળતી સમયે જુથ વિમા મંજુરી અંગે
અન્ય એલાઉન્સ સરકારમાંથી મંજુર ખાતાના હુકમો

સરકારશ્રી / વિકાસ કમિ.શ્રી તરફથી માંગવામાં આવતી વર્ગ-ર તથા વર્ગ-૩ ની માહિતી/અહેવાલ રજુ કરવાની કામગીરી

વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓને થયેલ શિક્ષાઓ સામે જિ.વિ.અધિ.શ્રી, અધિક વિકાસ કમિ.શ્રી, સરકારશ્રી, વિવિલ સર્વિસ ટ્રીબ્યુનલમાં થયેલ અપીલઅરજીઓમાં પક્ષકાર તરીકેની ફાઈલો નિભાવવે
ફરજ મોકુફ કર્મચારીઓને નિર્વાહ ભથ્થું રેગ્યુલર તથા રીવાઈઝડ મંજુરકરવું, ફરજ મોકુફી પરથી પુનઃ સ્થાપિત કરવા, ફરજ મોકુફી સામે અપીલ અરજીઓનીફાઈલો બનાવવી તથા વિકાસ કમિ.શ્રી, સરકારશ્રીમાં તેની માહિતી મોકલવી.
ખાતાકીય તપાસ, ફરજ મોકુફીના માસિક, ત્રિમાસિક પત્રકો, શાખાધિકારીઓપાસેથી મેળવી જિલ્લાની એકંદર માહિતી તૈયાર કરી વિ.કમિ.શ્રીમાં ત્રિમાસિકરીપોર્ટ મોકલવો તથા શાખાધિકારી મીટીંગના માસિક પત્રકો રજુ કરવા.
વર્ગ-૧ થી વર્ગ-૪ સુધીના તમામ અધિકારી / કર્મચારીઓ વિરૂઘ્ધ થયેલ અરજીઓ / રજુઆતો, તપાસણ, ઓડીટ દરમ્યાન થયેલ ક્ષતિઓ માટે જવાબદારી નકકી કરવામાટેની પ્રાથમિકતપાસ, ખાતા. તપાસ, ચાર્જશીટ, શોકોઝ નોટીસોની કાર્યવાહીકરવી.
ફરજમાં બેદરકારી તથા શિથિલતા દાખવતા કર્મચારીઓ સામે મેમો, નોટીસ, ખાતાકીય તપાસ વગેરેની કાર્યવાહી કરવી.
વર્ગ-૩-૪ ના કર્મચારીઓ સામે ગુ.પં.સે.શિસ્ત અને અપીલના નિયમો-૧૯૯૭ નેઆનુસંગિક તમામ કાર્યવાહી સુપ્રત થયેલા અધિકારો મુજબની કાર્યવાહી કરવી.
જિલ્લા પંચાયત હેઠળના વર્ગ-૧-ર ના અધિકારીઓની ફરજમાં બેદરકારી તથાશિથિલતા અંગે શિક્ષાતમ કાર્યવાહી માટે તેમના ખુલાસા પુરાવા મેળવી તેમનીસામે રાજય સેવા શિસ્તના નિયમો હેઠળ શિક્ષા કરવા માટેની દરખાસ્તો સક્ષમઅધિકારીને મોકલવાની કાર્યવાહી કરવી.
વર્ગ-ર ના તા.વિ.અધિ.શ્રી સામેની પ્રાથમિક તપાસ અંગેનું રજીસ્ટર નિભાવવું
વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓ સામેની પ્રાથમિક તપાસ રજીસ્ટર નિભાવવું
વર્ગ-૩ અને ૪ ના કર્મચારી સામેની ફરજ મોકુફી કેસ રજીસ્ટર નિભાવવું
વર્ગ-૩ અને ૪ ના કર્મચારી સામેની કાર્યવાહી સબંધેનું અટક રજીસ્ટર નિભાવવું
વગળ-૩ અને ૪ ના કર્મચારી સામેની કાર્યવાહી સબંધેનું ફાઈલ નોંધ રજીસ્ટર નિભાવવું
વર્ગ-૧ વર્ગ-ર, વર્ગ-૩, વર્ગ-૪ ની સેવાપોથીઓ રજા, ઈજાફા, પેન્શન કેસો વગેરેમાં મહેકમ-૭ યુનીટની તમામ કામગીરીનું સુપરવીઝન કરવું.
વર્ગ-૩ અને ૪ ના કર્મચારી સામેની ધોરણસરની ખાતાકિય તપાસ રજીસ્ટર નિભાવવું
એ.ડી.એમ. ટપાલને લગત કામગીરી શ્રી એ.એચ.શેખ ( વર્કચાર્જ કલાર્ક )
વર્ગ-૩ અને ૪ ના કર્મચારી સામેની ધોરણસરની ખાતાકિય તપાસ રજીસ્ટર નિભાવવું
વર્ગ-૩ અને ૪ ના કર્મચારી સામેની ફરજ મોકુફી કેસ રજીસ્ટર નિભાવવું
વર્ગ-૩ અને ૪ ના કર્મચારી સામેની કાર્યવાહી સબંધેનું અટક રજીસ્ટર નિભાવવું
વગળ-૩ અને ૪ ના કર્મચારી સામેની કાર્યવાહી સબંધેનું ફાઈલ નોંધ રજીસ્ટર નિભાવવું
એ.ડી.એમ. ટપાલને લગત કામગીરી શ્રી એ.એચ.શેખ ( વર્કચાર્જ કલાર્ક )
બહારથી આવતી તમામ ટપાલો નિભાવવી

 

રજીસ્ટ્રી શાખા તરફથી આવતી મહેકમ શાખાની ટપાલો સંભાળવી

જિ.વિ.અધિ.શ્રી તરફથી આવતા, સરકારશ્રી તેમજ અન્ય કચેરીએથી આવતા કાગળો તેમજ ફાઈલો સંભાળવી
મહેકમ શાખા તરફથી માન.જિ.વિ.અધિ.શ્રીને સહીઓ માટે મોકલવાની ફાઈલો મોકલી તેમજ રજીસ્ટર ઉપર નોંધ કરી મોકલવી.
મહેકમ શાખા તરફથી યુનિટ વાઈઝ નિકાલ થતી કામગીરી ટપાલો બહાર ગામમોકલવાની ફોર્મનં.ર ભરીને રજીસ્ટ્રીશાખામાં મોકલી તેમજ લોકલ શાખાઓ તેમજસીટીને લગત કચેરીઓમાં ટપાલ ડીસ્પેચીંગની કામગીરી
દર માસના અંતે રજીસ્ટરી શાખાઓમાં જાતે જઈ અને વર્ગમેન્ટના આવતા પત્રોની વિગત મેળવી મેળવણું કરવું
તેમજ નિયંત્રણ રજીસ્ટર નિભાવવાની કામગીરી
૧ વર્ગમેન્ટ રજીસ્ટર ર ખાનગી રજીસ્ટર ૩ અર્ધ સરકારી રજીસ્ટર ૪ વિકાસ કમિશ્નર રજીસ્ટર પ માન. સંસદ સભ્યશ્રી રજીસ્ટર
૬  ધારા સભ્યશ્રી રજીસ્ટર  ૭ આર.ડી.આઈ. રજીસ્ટર ૮  માન.મંત્રીશ્રી/ઉપ મંત્રીશ્રી રજીસ્ટર

દર માસના અંતે ટેબલ તરફથી આપવામાં આવતી વર્કશીટની તારીજની કામગીરી

શાખા/કચેરીમાં અલગ યુનીટ કરાવી તેમજ હેડકલાર્ક ઘ્વારા સોંપવામાં આવતી કામગીરી
મીટીંગને લગતી તમામ માહિતી મોકલવી તથા ફાઈલોને લગત કામગીરી

વધુમાં મહેસુલ શાખા તરફથી જે કામગીરી સોંપવામાં આવે છે તે પણ કામગીરી સંભાળવામાં આવે છે.

હેડકલાર્ક હસ્તક રહેતી કોર્ટને લગતી ફાઈલો કરવા સુચવ્યા મુજબની કામગીરી પણ કરવામાં આવે છે.