પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખા‍લાયબ્રેરી

લાયબ્રેરી

જિલ્‍લા શિક્ષણ સમિતી દ્રારા તાલુકા કક્ષાએ પુસ્‍તકો, મેગેઝીનો ફાળવવામાં આવે છે. જે તાલુકા કક્ષાએથી પે.સે.શાળાઓને વિતરણ
કરવામાં આવે છે. ઉપરાંત તાલુકા તથા પે.સે.શાળાઓને જુદા-જુદા શૈક્ષણિક મેગેઝીનો તથા વર્તમાન શૈક્ષણિક પ્રવાહોની અધતન
માહિતી આપતા અહેવાલોમાં આવે છે.
૧૩૨૬ શાળામાં બુક બેંક (પુસ્તકાલય)