પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓવિકાસ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
જિલ્‍લા પંચાયત જૂનાગઢના કાર્યક્ષેત્ર હેઠળ વિકાસ શાખા કાર્યરત છે. જેના નાયબ જિલ્‍લા વિકાસ અઘિકારીશ્રી તરીકે શ્રી વી.કે.ઉપાધ્યાય ફરજ બજાવે છે.

વિકાસ શાખા જિલ્‍લા પંચાયત જૂનાગઢની એક અતિ મહત્‍વની શાખા તરીકે ગણના કરી શકાય તેમ છે.કારણકે વિકાસને લગતી યોજનાઓ ની અમલવારી તથા તેને લગતી કામગીરી, બાંઘકામો,માળખાકીય સુવિઘા માટે સુખાકારીના કામો ગ્રામ્‍ય વિસ્‍તારના ગરીબો અને વંચિતોને મકાન સહાય (રહેઠાણ) જેવી પાયાની સુવિઘાઓ ઉપલબ્‍ઘ કરાવવા માટે વિકાસ શાખાનું મહત્‍વનું યોગદાન રહેલ છે.