પંચાયત વિભાગ
મેંદરડા તાલુકા પંચાયત
જૂનાગઢ જિલ્લા પંચાયત - ગુજરાત સરકાર

પ્રમુખશ્રી તાલુકા પંચાયત ગભરૂભાઇ રાઠોડભાઇ લાલુ
પ્રમુખશ્રી તાલુકા પંચાયત, મેંદરડા
tdoશ્રી ડી. વી. ખુંટી તાલુકા વિકાસ અધિકારી શ્રી
સમાચાર અને પ્રોગ્રામ
Procees flow, checklist, timeline Professional Tax Registration​
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગજૂનાગઢ જીલ્લોમેંદરડા તાલુકા પંચાયત

તાલુકા વિષે


મેંદરડા
ગ્રામ પંચાયત ૩૯
ગામડાઓ ૪૩
વસ્‍તી ૫૧૩૯૬

મેંદરડા તાલુકો જુનાગઢથી દક્ષીણ દિશામાં આશરે રર કી.મી. દુર આવેલો છે. મેંદરડાથી નેશનલ ગીર ફોરેસ્‍ટ આશરે ર૭ કી.મી. દુર આવેલુ છે. તાલુકામાં સામાન્‍યતઃ પ્‍ટેલ, આહિર, કાઠી દરબાર, ખાંટ, કોળી, ચમાર, વણકર, દેવિપુજક, સગર, કડીયા, રબારી, ભરવાડ તેમજ મુસ્‍લિમ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. મેંદરડા તાલુકામાં જિલ્‍લા શિક્ષણ સામિતી દ્વારા સંચાલિત ૪૪ પ્રા.શાળાઓ તેમજ ૮ પે.સે.શાળાઓ આવેલી છે. જયારે ખાનગી કક્ષાની ૮ પ્રા.શાળાઓ જયારે ૧પ માધ્‍યમિક શાળાઓ તેમજ ૮ ખાનગી બાલમંદિરો  જયારે સરકારશ્રી સંચાલિત ૭૧ આંગણવાડીઓ ચાલે છે. તાલુકામાં ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓ ૬ જયારે ર કોલેજો આવેલી છે.  
વધારે...