પંચાયત વિભાગ
મુખપૃષ્ઠયોજનાઓસરદાર આવાસ યોજના

સરદાર આવાસ યોજના

યોજનાને વધુ ઉપયોગી અને લાભાર્થીઓ માટે અનુકૂળ બનાવવા માટેના રાજ્ય સરકારના પગલાં
 
 
રૂ. ૧૧ હજારની જૂની આવક મર્યાદાની જગ્‍યાએ ગરીબી રેખા હેઠળ નોંધયેલ તમામને
લાભ (તા. ૧-૮-૨૦૦૦ થી...)
 
મકાનો, ધરતીકંપસામે પણ ટકી રહે તેવી મજબૂતાઇ વાળા બનાવવા માટે ડિઝાઇનમાં
જરૂરી ફેરફાર (તા. ૧-૫-૦૧ થી...)
  લાભાર્થીને પોતાના નામે પ્લોટ કે મકાન હોવું ન જોઈએ.
  પતિ-પત્‍ની બંનેના લેમિનેટ કરેલ ફોટા સાથેની સનદ (તા. ૨૫-૬-૦૨ થી ....)
 
સંસ્‍થા કે ગ્રામ પંચાયતની જગ્‍યાએ લાભાર્થી જાતે મકાન બનાવે તેવી છૂટછાટ
(તા. ૨-૩-૦૫ થી...)
 
ઇંટોને બદલે સિમેન્‍ટના હૉલોબ્‍લૉક તથા સ્‍ટોન મેશનરી અને બેલા સ્‍ટોન વાપરવાની
પણ છૂટ (તા. ૨-૩-૦૫ થી...)
 
ધાબાંવાળા મકાનોના વિકલ્‍પે મેંગ્‍લોરી નળીયાવાળાં છાપરા:વાળાં મકાનો બાંધવાની
છૂટ (તા. ૨-૩-૦૫ થી....)
 
પાછળ જુઓ આગળ જુઓ