પંચાયત વિભાગ
મુખપૃષ્ઠયોજનાઓસરદાર આવાસ યોજના

સરદાર આવાસ યોજના

આ યોજનામાં તમારૂં મકાન કેવું બનશે ?
ઓટલા સિવાય મકાનનું બાંધકામનું ક્ષેત્રફળ ૨૨.૯૦ ચો.મી. થી ઓછું ન હોવું
જોઇએ.
યોજનાના મકાનનું ખોદાણકામ ૦.૯૦ મીટર સુધી અથવા પીળી માટી (મુરમ)
મળે ત્‍યાં સુધી, એ બેમાંથી જે વધુ હોય ત્‍યાં સુધી કરવાનું રહેશે.
પ્‍લીન્‍થની ધાબા સુધીની ઉંચાઇ ૨.૭૦ મીટર રાખવાની રહેશે
મકાનની પેરાપેટ ઉંચાઇ ૦.૩૦ મીટર રાખવાની રહેશે.
યોજનાના મકાનમાં એક મોટા ઓરડાનું મા૫ ૩.૩૫ X ૪.૯૮ મીટર રાખવાનું
રહેશે.
સંડાસ બાથરૂમનું માપ ૧.૦૦ મીટર X ૧.૮૨ મીટર રાખવાનું રહેશે
પ્‍લીન્‍થની ઉંચાઇ ૦.૩૦ મીટર તથા પ્‍લીન્‍થની ધાબા સુધીની ઉંચાઇ ૨.૧૫
મીટર રાખવાની રહેશે.
એકબાજુના ભાગમાં સંડાસની તથા બાકીના ભાગમાં બાથરૂમની જોગવાઇ
રાખવાની રહેશે.
આગળના ભાગે ૧.૮૦ મીટર ૫હોળાઇનો ખુલ્‍લો ઓટલો જમીનથી ૦.૩૦ મીટર
ઉંચાઇનો બનાવવાનો રહેશે.
પાછળ જુઓ આગળ જુઓ